sugcollegeofedu@gmail.com
+91 79 26600474
Affiliated to Indian Institute of Teacher Education approved by NCTEE

Saptadhara

Saptadhara

Saptadhara

કોલેજના બીજા સત્ર દરમ્યાન સ્પ્તધારા ઉજવવામાં આવે છે, જેમાં સતત સાત દિવસ સુધી તાલીમાર્થીઓ બેગ કે દફતર લીધા સિવાઈ આવે છે, અને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ દિવસો દરમ્યાન શૈક્ષણિક કાર્યના બદલે સહ-શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે. વિવિધ પ્રવુતિઓની સાથે હરીફાઈ પણ રાખવામાં આવે છે. તમામ દિવસોની તમામ પ્રવૃત્તિઓનું આયોજન, ભાગીદારી અને મુલ્યાંકન તાલીમાર્થીઓ જ કરે છે. આ સાત દિવસ તાલીમાર્થીઓમાં નવીનીકરણ માટે નવો ઉત્સાહ જોવા મળે છે. સ્પ્તધારામાં નીચેના જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે,

પત્ર લેખન, શીધ્ર વકૃત્વ, રંગોળી, વેસ્ટમાંથી બેસ્ટ, ચિત્ર, લગ્ન ગીતો, લંબાઈ અને વજન નું અંદાજીત મોખિક માપન, મહેંદી, કેશ ગુફ્ન, ખાણી-પીણીના સ્ટોલ, કોલેજ સાફ-સફાઈ.